AMC Mega Demolition: અમદાવાદના ગોમતીપુરમાં AMCનું મેગા ડિમોલિશન

AMC Mega Demolition – અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં, ખાસ કરીને કાલિદાસ મીલ ચાર રસ્તાથી અંબિકા હોટલ સુધી, રોડ પહોળો કરવા માટે 150 જેટલી દુકાનો અને મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ક્ષેત્રને નોટિસ આપવામાં આવી હતી, અને લોકો પાસેથી પંદર દિવસનો સમય લેવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીએ નોટિસ આપવામાં આવી હતી અને 15…

Read More

અમદાવાદ મહાનગરપાલિકાનું 15502 કરોડનું બજેટ જાહેર

અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વર્ષ 2025-26 માટેનો બજેટ અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમાં શહેરના સર્વાંગીણ વિકાસ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 15502 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રમતગમત, પર્યાવરણ, સ્વચ્છતા, અને ઈનોવેટિવ ડિજિટલ પ્રોજેક્ટ્સ જેવા ક્ષેત્રો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. એડવાન્સ ટેક્સ માટે વધારાની રાહત: એડવાન્સ…

Read More

Mega demolition in Juhapura: સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે નવા બ્રિજ આ મહિનાથી થશે શરૂ, હાલ જુહાપુરામાં મેગા ડિમોલેશન!

Mega demolition in Juhapura:  સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે 1200 કરોડના ખર્ચે 4 નવા બ્રિજ બનાવવાની કામગીરી મે મહિનાથી શરૂથવાની સંભાવના છે.  આ કામના ભાગરૂપે, નારોલ-સરખેજ વિસ્તારમાં જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અહીંના કેટલાક દુકાનદારો અને રહેવાસીઓ સ્વૈચ્છિક રીતે દુકાનો અને મકાનો તોડી રહ્યા છે. સર્વિસ રોડ પહોળા કરવા માટે અને…

Read More

કાઉન્સિલર ઇકબાલ શેખે RE D.P. સંદર્ભે કરી કમિશનરને લેખિત રજૂઆત, ચારતોડા ક્બ્રસ્તાન અંગે પણ કરી રજૂઆત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ અમદાવાદના વિકાસ અર્થે રોડ પહોળા કરવા માટે કામગીર  પૂરજોશમાં ચાલી રહી છે, હાલમાં AMC પૂર્વ વિસ્તારના ગોમતીપુરમાં  રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે,જેના લીધે પૂર્વ ઝોનના ગોમતીપુર વિસ્તારના હાથીખાઇ કાળીદાસ મિલ ચાર રસ્તાથી લઇને ચારતોડ ક્બ્રસ્તાન જાહેર માર્ગ પર આરઇ ડીપીના ભાગરૂપે કોર્પોરેશન…

Read More

ઉત્તરાયણમાં અમદાવાદની પોળોના ધાબાના ભાવ આસમાને!

અમદાવાદની પોળોના ધાબા – ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદની ઉત્તરાયણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ દરમિયાન, કોટ વિસ્તાર અને પોળોમાં ઉત્તરાયણના બે દિવસોનું ભાડું જાણીને ચોંકી જશો.  14 અને 15 તારીખનો આ બે દિવસીય ઉત્સવ અનેક લોકો માટે કમાણીનો શ્રેષ્ઠ માધ્યમ બની ગયો છે. અમદાવાદની પોળોના ધાબા- નોંધનીય છે કે પોળોમાં…

Read More
Flower Show-2025

Flower Show-2025: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શૉનો થશે આરંભ, જાણો ટિકિટ અને સમય!

Flower Show-2025 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફ્લાવર શો-2025   3 જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે. આ ફ્લાવર શોની સાથે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદમાં ટી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે. ફ્લાવર શોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરૂપમાં આપી શકે તે માટે QR કોડ સિસ્ટમ રાખવામાં આવશે. ગત વર્ષના ફ્લાવર શોના આયોજન કરતા, આ વર્ષના ફ્લાવર શો-2025…

Read More
Sarangpur Bridge will remain closed

Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે,જાણો

  Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે. 2 જાન્યુઆરી, 2025 થી 30 જૂન, 2026 સુધી બંધ રહેશે. નવા બ્રિજનું કામ શરૂ થતાં બ્રિજ બંધ થઈ જશે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર ટ્રાફિક વધશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. નોંધનીય છે કે…

Read More

કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ, પૂર્વ PM મનમોહન સિંહના નિધને લઇને લેવાયો નિર્ણય

Kankaria Carnival cancelled till December 31 -અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024ને 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના દુઃખદ અવસાનને લઈને લેવાયો છે. 27 ડિસેમ્બર 2024ના રોજ Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા જાહેર કર્યું છે કાંકરિયા લેક ફ્રંટ પર વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે, પરંતુ આટલા મોટા સાંસ્કૃતિક…

Read More
Garbage dumping site from Makatpura

મકતપુરા વોર્ડમાંથી કચરાની ડમ્પિંગ સાઇટ રદ કરવાની કરાઇ માંગ,આંદોલનની ચીમકી

Garbage dumping site from Makatpura – અમદાવાદના મુસ્લિમ વિસ્તાર મકતપુર વોર્ડમાં કચરાના ડમ્પની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન ફરી એકવાર ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરતા AMCના વિરોધપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને મકતપુરા વોર્ડના સ્થાનિક કોર્પેરેટર હાજીભાઇએ આનો સખત વિરોઘ કર્યો હતો . મકતમપુરાના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન સામે કચરાની ડમ્પિંગ સાઇટ  બનાવવા કોર્પોરેશને કવાયત હાથ ધરી…

Read More

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રેકોર્ડ ભાવે પ્લોટ વેચાયો

આ વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ પર એક પ્લોટ 3.52 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના રેકોર્ડ-ઉંચા ભાવે વેચાયો છે. આ પ્લોટ, જે 4,420 ચોરસ મીટર વિસ્તાર ધરાવે છે, મુંબઈની એક રિયલ એસ્ટેટ ડેવલપર દ્વારા ખરીદવામાં આવ્યો છે. આ ડેવલપર આશ્રમ રોડ પર વલ્લભ સદનની પાછળના પશ્ચિમ કાંઠે મિશ્ર-ઉપયોગના વ્યવસાયિક વિકાસ માટે કામ કરશે. કંપનીની યોજના અનુસાર, આ…

Read More