Somnath Non-Veg Ban:

સોમનાથમાં નોન-વેજ વેચાણ પ્રતિબંધ હાઈકોર્ટે રદ્દ કર્યો

Somnath Non-Veg Ban: પવિત્ર શ્રાવણ મહિનામાં ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સોમનાથના ચોક્કસ વિસ્તારમાં નોન-વેજના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, સરકારના આ જાહેરનામાને સોમનાથના નોન-વેજ રેસ્ટોરન્ટ ધરાવતા માલિકોએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું, જેના ચુકાદામાં આ જાહેરનામાને આખરે રદ્દ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં સિંગલ…

Read More
Anand Divyang Assessment Camp

આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે રાહતના સમાચાર: નાર ખાતે આગામી 3 અને 4 નવેમ્બરે આધુનિક સહાયક ઉપકરણો માટે યોજાશે નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પ

Anand Divyang Assessment Camp  આણંદ જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આધુનિક સહાયક ઉપકરણો પૂરા પાડી તેમને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે આગામી તારીખ ૩ અને ૪ નવેમ્બરના રોજ એક વિશેષ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગના માર્ગદર્શન હેઠળ ભારત સરકારની સંસ્થા એલિમ્કો (ALIMCO)…

Read More
PM Narendra Modi Banaskantha Visit

PM મોદીએ ગુજરાતમાં કહ્યું – ‘હું છેલ્લા શ્વાસ સુધી દેશની જનતાની સેવા કરતો રહીશ’

PM Narendra Modi Banaskantha Visit વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. બનાસકાંઠાના ભીલડીમાં તેમણે ₹૧૪,૦૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પછી એક વિશાળ જનસભાને સંબોધિત કરતા તેમણે નામ લીધા વગર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર તીખો કટાક્ષ કર્યો હતો. કેટલાક લોકો એવા હોય છે જે દેશમાં સંકટ આવે…

Read More
India vs New Zealand 4th T20:

ભારત સામે ચોથી T20 મેચમાં ન્યૂઝીલેન્ડની 87 રને શાનદાર જીત: ગ્લેન ફિલિપ્સની તોફાની સદી

India vs New Zealand 4th T20:ચોથી ટી-20 મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બોલરોએ ભારતની મુશ્કેલીઓ વધારી અને ત્યારબાદ બેટ્સમેનોએ પણ નિરાશ કર્યા હતા. ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ભારત સામે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાત વર્ષ બાદ જીત મળી છે. ઓકલેન્ડમાં રમાયેલી આ મેચમાં ગ્લેન ફિલિપ્સની તોફાની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૭ વિકેટ…

Read More
Cyclone Arnab Weather Alert

ચક્રવાત અર્નબ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર: દિલ્હી-NCR સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ

ચક્રવાત અર્નબ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી-NCRમાં ગુરુવારથી જ વરસાદ ચાલુ છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ગુરુવારે સાંજથી શરૂ થયેલો વરસાદ શુક્રવાર (૩૦ ઑક્ટોબર)ની સવાર સુધી ચાલુ રહ્યો હતો. કરવાચોથના દિવસે વાદળછાયા વાતાવરણને કારણે ચંદ્રદર્શન કરવામાં પણ વિલંબ થયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હીના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની શક્યતાને…

Read More
Bhutan Shintafu Lake GLOF

ભૂતાનમાં ગ્લેશિયર ફાટતાં પૂરનું જોખમ વધ્યું,10 હજારથી વધુ લોકોને સુરક્ષિત ખસેડાયા

Bhutan Shintafu Lake GLOF ભૂતાનમાં શિન્તાફૂ તળાવમાંથી અચાનક પાણી બહાર નીકળતાં આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પાણીનો પ્રવાહ પશ્ચિમ બંગાળ સુધી પહોંચવાની આશંકા વચ્ચે અલીપુરદ્વાર જિલ્લામાં વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કરીને ૧૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. હિમાલયના પહાડી વિસ્તારોમાં ગ્લેશિયર પીગળવાથી બનતાં તળાવો ક્યારેક મોટી આફતનું કારણ બની શકે…

Read More
Russia Drone Attack Dnipro Ukraine

રશિયાનો નીપ્રો રેલવે સ્ટેશન પર ભીષણ ડ્રોન હુમલો: 13 લોકોના મોત

Russia Drone Attack Dnipro રશિયાએ યુક્રેનના નીપ્રો શહેરમાં મોટો ડ્રોન એટેક કર્યો છે, જેમાં ૧૩ લોકોના મોત થયા છે, જ્યારે ૧૦ થી વધુ લોકો ઘાયલ છે. આ હુમલા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે નીપ્રોના રેલવે સ્ટેશન પર રશિયાનો આ એક ભયાનક હુમલો છે. રશિયનોએ એ પ્લેટફોર્મ પર ડ્રોનથી હુમલો કર્યો, જ્યાં એક સામાન્ય…

Read More
Shivpuri Sisters Suicide Tragedy

મધ્યપ્રદેશના શિવપુરીમાં દર્દનાક દુર્ઘટના, કુવામાં કૂદીને 6 લોકોએ જીવન ટૂંકાવ્યું

Shivpuri Sisters Suicide Tragedy મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને હચમચાવી નાખતી દુર્ઘટના સામે અહીં બે સગી બહેનોએ પારિવારિક આઘાત અને પરસ્પરના ગાઢ લગાવના કારણે બે અલગ-અલગ જગ્યાએ પોતાના માસૂમ બાળકો સાથે કુવામાં કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. આ ભયાનક કરુણાંતિકામાં ગર્ભવતી મહિલા સહિત કુલ 6 લોકોના દર્દનાક મોત થયા છે, જેના કારણે સમગ્ર…

Read More
PM Narendra Modi Gujarat Visit Banaskantha

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ: ભીલડીથી કેવડિયા સુધીના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

PM Narendra Modi Gujarat Visit Banaskantha Kevadia 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ બનાસકાંઠાના ભીલડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) કેવડિયા ખાતે અનેક ભવ્ય કાર્યક્રમોમાં…

Read More
Gujarat SSR Electoral Roll

ગુજરાતમાં SSR કાર્યક્રમ 2027 જાહેર: 18 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી

Gujarat SSR Electoral Roll લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21 હેઠળ 01 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખને ધ્યાને રાખીને ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા ગુજરાત સહિત દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ખાસ સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય માટેના શિડ્યુલમાં સુધારો કરવામાં આવ્યો છે….

Read More