V.D. Satheesan Kerala CM

વી.ડી. સતીસન કેરળના નવા મુખ્યમંત્રી: કોંગ્રેસ હાઈકમાન્ડે કરી સત્તાવાર જાહેરાત

V.D. Satheesan Kerala CM : કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર વિજય બાદ, રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે વી.ડી. સતીસન (V.D. Satheesan) ના નામ પર મહોર મારવામાં આવી છે.  10 વર્ષ બાદ કોંગ્રેસે સત્તામાં વાપસી કરી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ચાલી રહેલી લાંબી ખેંચતાણ અને દિલ્હીમાં મળેલી અનેક બેઠકો બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુરુવારે વી.ડી. સતીસનના નામની…

Read More
TVK Chief Vijay CM

તમિલનાડુ: વિજય બનશે નવા મુખ્યમંત્રી!, 120 ધારાસભ્યોના સમર્થન સાથે રજૂ કર્યો દાવો

TVK Chief Vijay CM : તમિલનાડુના રાજકારણમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી અનિશ્ચિતતા અને મડાગાંઠનો આખરે અંત આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર અને તમિઝાગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ ‘થલપતિ’ વિજયના (Actor Vijay) મુખ્યમંત્રી બનવાનો રસ્તો હવે એકદમ સાફ થઈ ગયો છે. શનિવારે વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો સત્તાવાર દાવો રજૂ કર્યો છે. TVK…

Read More
Asaduddin Owaisi Ahmedabad

આજે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદના મિરઝાપુરમાં જાહેરસભા ગજવશે

Asaduddin Owaisi Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) આગામી ચૂંટણીઓને લઈને શહેરમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સત્તાની આ સેમિફાઇનલ સમાન ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી ચૂકી છે. સ્થાનિક ચૂંટણીના આ ગરમાવા વચ્ચે આજે…

Read More
Assam Congress Candidates

આસામ ચૂંટણી માટે કોંગ્રેસે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Assam Congress Candidates : આસામ વિધાનસભા ચૂંટણી (Assam Assembly Elections) માટે રાજકીય માહોલ ગરમાયો છે. ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસે (Congress) પોતાની ચૂંટણી તૈયારીઓ વધુ તેજ કરતા શનિવારે ઉમેદવારોની બીજી યાદી (Candidate List) સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. આ નવી યાદીમાં કુલ 23 ઉમેદવારોની (Candidates) જાહેરાત કરવામાં આવી છે, જેઓ આગામી ચૂંટણીમાં આસામના વિવિધ વિસ્તારોમાંથી…

Read More
GUJARAT BJP

ગુજરાત ભાજપના પ્રમુખની જાહેરાત આ દિવસે કરવામાં આવશે,પ્રમુખની દાવેદારીમાં આ નામો સૌથી આગળ

ગુજરાત ભારતીય જનતા પાર્ટી (GUJARAT BJP) ના સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશથી, પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયાને લઈને કમલમ (પ્રદેશ કાર્યાલય) ખાતે ધમધમાટ શરૂ થયો છે. નવા પ્રદેશ પ્રમુખ માટેનું સત્તાવાર નોટિફિકેશન અને ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો મુજબ, આ વખતે ઓબીસી (અન્ય પછાત વર્ગ) ઉમેદવાર પર પસંદગીની મહોર મારવામાં…

Read More
Nitesh Rane on Ladli Behna Yojana

મુસ્લિમોને લાડલી બહેના યોજનામાંથી બાકાત રાખો, PM મોદીને પસંદ કરતા નથી!

Nitesh Rane on Ladli Behna Yojana: મહારાષ્ટ્રમાં પોતાના નિવેદનો માટે અવારનવાર હેડલાઇન્સમાં રહેતા ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ લાડલી બેહના યોજનાના નિયમોમાં ફેરફારની માંગ ઉઠાવી છે. રાણેએ કહ્યું છે કે સરકારી યોજનાઓનો લાભ લેવામાં મુસ્લિમો આગળ છે પરંતુ તેઓને પીએમ મોદી નથી જોઈતા. Nitesh Rane on Ladli Behna Yojana –   મહારાષ્ટ્ર બીજેપી નેતા નિતેશ રાણેના નિવેદન…

Read More