
મોદી સરકારની ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ યોજના વિશે જાણો તમામ માહિતી
સરકારે ઉચ્ચ શિક્ષણ માટે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ યોજના શરૂ કરી છે. આ યોજના જાન્યુઆરી 2025 થી લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત તમામ સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક જ પ્લેટફોર્મ પર 13000 થી વધુ આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ્સ ઉપલબ્ધ થશે. આ યોજના ત્રણ વર્ષ માટે 6000 કરોડ રૂપિયાના બજેટ સાથે શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે…