Gujarat Electricity Tariff Hike

ગુજરાતમાં તહેવારો ટાણે જ વીજળી મોંઘી: FPPAS ચાર્જ વધતા યુનિટ દીઠ 30 થી 45 પૈસાનો વધારો, ગ્રાહકોના બિલ પર વધશે બોજ

Gujarat Electricity Tariff Hike: ગુજરાતમાં તહેવારોની મોસમ વચ્ચે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક મોટો આર્થિક માર પડ્યો છે. સરકારી વીજ કંપનીઓ દ્વારા FPPAS (ઈંધણ અને પાવર ખરીદી કિંમત સમાયોજન – Fuel Price and Power Purchase Adjustment) ચાર્જમાં 3.99 ટકાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારાના કારણે રાજ્યભરના તમામ ઘર,…

Read More
Amul Frozen Kheer Launch

કચ્છની સરહદ ડેરીની નવી સિદ્ધિ: ચાંદરાણી પ્લાન્ટમાં ‘અમૂલ ફ્રોઝન ખીર’નું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ, જાણો કિંમત

Amul Frozen Kheer Launch: કચ્છની સરહદ ડેરીએ સહકારી ક્ષેત્રે વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ડેરીના ચાંદરાણી સ્થિત અદ્યતન પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટમાં હવે લોકપ્રિય નવી પ્રોડક્ટ ‘અમૂલ ફ્રોઝન ખીર’નું વ્યાવસાયિક ઉત્પાદન સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ નવી પ્રોડક્ટના લોન્ચિંગથી અમૂલના ડેરી ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં વધુ એક સ્વાદિષ્ટ અને પરંપરાગત વિકલ્પ…

Read More
SBI Data Leak

SBI ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર: 3800થી વધુ ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક, બેંકે શરૂ કરી તપાસ

SBI Data Leak: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બેંકના હજારો ગ્રાહકોની અંગત માહિતી ડાર્ક વેબ પર લીક થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બેંકની પ્રારંભિક તપાસમાં 3897 ગ્રાહકોના રેકોર્ડ ડાર્ક વેબ પર જોવા મળ્યા છે, જેમાં તેમની અત્યંત સંવેદનશીલ અને…

Read More
WHO આયુષ્ય મર્યાદા રિપોર્ટ

WHO રિપોર્ટમાં મોટો ખુલાસો: ભારતીયોની સરેરાશ આયુષ્ય મર્યાદા વધીને 71 વર્ષ થઈ, પાકિસ્તાનથી આગળ પણ બાંગ્લાદેશથી પાછળ

WHO આયુષ્ય મર્યાદા રિપોર્ટ  વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના તાજેતરના વૈશ્વિક રિપોર્ટમાં ભારતના સ્વાસ્થ્ય અને આયુષ્ય અંગે મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. નવા આંકડાઓ મુજબ, ભારતીયોના સરેરાશ આયુષ્યમાં મહામારી પછી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2023 ના ડેટા અનુસાર ભારતની સરેરાશ આયુષ્ય મર્યાદા વધીને 71 વર્ષ નોંધાઈ છે. આ આંકડાઓ મુજબ આપણે પાકિસ્તાનની સરખામણીએ…

Read More
Rahul Gandhi Indore Chhatron Ki Goonj

દેશની સિસ્ટમ પર ટોચના 6 લોકોનો કબજો છે? રાહુલ ગાંધીના આક્ષેપોથી રાજકારણ ગરમાયું!

Rahul Gandhi Indore Chhatron Ki Goonj  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇન્દોરમાં ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ સાથે ખુલીને સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિના કોઈ પણ દેશ મજબૂત બની શકતો નથી અને વિદ્યાર્થીઓનો સ્વભાવ હંમેશાં પ્રશ્નો પૂછવાનો હોય છે, કારણ કે તેઓ નફરતથી નહીં પરંતુ પ્રેમથી સંવાદ…

Read More
India Post GDS Recruitment 2026

પરીક્ષા વગર સીધી સરકારી નોકરી મેળવવાની સોનેરી તક: ઇન્ડિયા પોસ્ટ GDS ભરતીની છેલ્લી તારીખ નજીક!

India Post GDS Recruitment 2026 જો તમે કોઈપણ લેખિત પરીક્ષા આપ્યા વિના ભારતીય ટપાલ વિભાગ (India Post) માં સરકારી નોકરી મેળવવા માંગતા હો, તો તમારી પાસે એક શાનદાર તક છે. દેશભરમાં 23,000 થી વધુ ઈન્ડિયા પોસ્ટ GDS પદો માટે હાલ ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. કોઈપણ 10મું ધોરણ પાસ ઉમેદવાર આ માટે અરજી કરી…

Read More
Asian Games 2026 Opening Ceremony

એશિયન ગેમ્સ 2026નો પ્રારંભ, મનુ ભાકર અને પવન સેહરાવત બન્યા ધ્વજવાહક

Asian Games 2026 Opening Ceremony એશિયાના સૌથી મોટા રમત મહોત્સવ એટલે કે 20મી એશિયન ગેમ્સનો શનિવારે જાપાનના આઈચી-નાગોયામાં રંગારંગ અને હાઈટેક ઓપનિંગ સેરેમની સાથે સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે જાપાનના સમ્રાટ નારુહિતોએ આ રમતોત્સવની સત્તાવાર શરૂઆત જાહેર કરી હતી. આ ભવ્ય પરેડ ઓફ નેશન્સ દરમિયાન ભારતીય દળની આગેવાની ડબલ ઓલિમ્પિક…

Read More
Children Passport New Rules

બાળકોના પાસપોર્ટ નિયમોમાં મોટો બદલાવ: હવે કેટલા વર્ષ સુધી માન્ય રહેશે પાસપોર્ટ?

Children Passport New Rules કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા બાળકોના પાસપોર્ટ અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે ‘Passport (Amendment) Rules, 2026’ નોટિફાય કર્યા છે, જે ‘Passport Rules, 1980’માં સુધારો કરે છે અને આ નવા નિયમોનો અમલ પણ શરૂ થઈ ચૂક્યો છે. આ ફેરફારથી હવે લાખો વાલીઓ અને બાળકોને મોટી રાહત મળશે. Children…

Read More
iPhone 18 Pro Sale

iPhone 18 Pro અને Pro Max નું વેચાણ શરૂ, એપલ સ્ટોર બહાર લાંબી લાઈનો

 iPhone 18 Pro Sale એપલના લેટેસ્ટ મોડલ iPhone 18 Pro અને iPhone 18 Pro Max નું શુક્રવારે સત્તાવાર વેચાણ શરૂ થઈ ગયું છે, જેને ખરીદવા માટે દેશભરના યુવાનોમાં ભારે ઉત્સાહ અને ઘસારો જોવા મળી રહ્યો છે. નવો ફોન ખરીદવાની ઘેલછા એવી છે કે યુવાનોએ ગુરુવારની રાતથી જ એપલ સ્ટોરની બહાર લાઈનો લગાવી દીધી હતી. દેશના…

Read More
Gambhira Bridge Project

આણંદના આંકલાવમાં નવનિર્મિત ગંભીરા બ્રિજ તૈયાર: 20 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ!

Gambhira Bridge Project આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પર રૂ. 212 કરોડના મસમોટા ખર્ચે નવનિર્મિત ગંભીરા બ્રિજ હવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. વર્ષ 2025માં મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ ધરાશાયી થયા બાદ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા દિવસ-રાત એક કરીને અત્યંત ટૂંકા ગાળામાં આ નવો બ્રિજ બનાવીને તૈયાર કરી…

Read More