અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ચાલી રહેલા ફ્રોડ કેસ થશે બંધ, રિપોર્ટમાં દાવો

Adani US Case Dropped : અબજોપતિ ગૌતમ અદાણી માટે અમેરિકાથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અમેરિકી ન્યાય વિભાગ (DOJ) ગૌતમ અદાણી અને તેમના સહયોગીઓ વિરુદ્ધ નોંધાયેલા $265 મિલિયન (આશરે ₹2,500 કરોડ) ના લાંચ અને છેતરપિંડીના આરોપો પાછા ખેંચવાની તૈયારી કરી રહ્યું છે. Adani US Case Dropped : આ કેસ અને તાજેતરના…

Read More

અમીરગઢમાં 15 જેટલા પેટ્રોલ પંપો પર સ્ટોક ખાલી થતા વાહનચાલકો પરેશાન

Amirgarh Fuel Shortage : બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા અમીરગઢ પંથકમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. અમીરગઢ આસપાસના અંદાજે 15 જેટલા પેટ્રોલ પંપો પર ઈંધણનો સ્ટોક ખલાસ થઈ જતાં વાહનચાલકોની હાલત કફોડી બની છે. નેશનલ હાઈવે પર સ્થિત પંપો પર પણ ‘નો સ્ટોક’ ના બોર્ડ લાગતા લાંબા અંતરના મુસાફરો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે….

Read More
Mouni Roy Divorce

સોશિયલ મીડિયા પર ‘ટીવીની નાગિન’ ના છૂટાછેડાની ચર્ચા: ચાહકો આઘાતમાં

Mouni Roy Divorce :  બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નાંબિયારના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો ચાલી રહી છે. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ કપલના 4 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે અને તેઓએ સંયુક્ત નિવેદન જાહેર કરીને છૂટાછેડાની પુષ્ટિ કરી છે. જોકે, આ…

Read More

પશ્ચિમ બંગાળમાં EDની મોટી કાર્યવાહી: કોલકાતા પોલીસના DCP શાંતનુ સિંહા બિસ્વાસની ધરપકડ

Shantanu Sinha Biswas Arrest : પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર વસૂલીના કેસમાં EDએ મધ્યરાત્રિએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોલકાતા પોલીસના વરિષ્ઠ અધિકારી અને ડેપ્યુટી કમિશનર (DCP) શાંતનુ સિંહા બિસ્વાસની ED દ્વારા લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ‘એક્સટોર્શન રેકેટ’ (વસૂલી કૌભાંડ) સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે, જેના તાર અન્ય ઘણા…

Read More
Malan River Bridge

મહુવામાં મોટી હોનારત ટળી: માલણ નદીના 50 વર્ષ જૂના પુલનો એક હિસ્સો ધરાશાયી

Malan River Bridge : ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી પસાર થતી માલણ નદીના પુલ પર આજે એક મોટી જાનહાનિ ટળી છે. નદીમાં પ્રોટેક્શન વોલ અને સાફ-સફાઈની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક પુલનો એક ગાળો નીચે બેસી ગયો હતો. આ ઘટનાને પગલે તંત્ર અને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. Malan River Bridge : 50…

Read More
India Sugar Export Ban

ભારત સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો: DGFT એ જાહેરનામું બહાર પાડ્યું

India Sugar Export Ban : દેશમાં ખાંડની વધતી કિંમતોને રોકવા અને તહેવારોની સીઝન પહેલા પર્યાપ્ત સ્ટોક જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર રોક લગાવી દીધી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર અથવા આગામી આદેશ સુધી અમલમાં રહેશે….

Read More
V.D. Satheesan Kerala CM

વી.ડી. સતીસન કેરળના નવા મુખ્યમંત્રી: કોંગ્રેસ હાઈકમાન્ડે કરી સત્તાવાર જાહેરાત

V.D. Satheesan Kerala CM : કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર વિજય બાદ, રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે વી.ડી. સતીસન (V.D. Satheesan) ના નામ પર મહોર મારવામાં આવી છે.  10 વર્ષ બાદ કોંગ્રેસે સત્તામાં વાપસી કરી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ચાલી રહેલી લાંબી ખેંચતાણ અને દિલ્હીમાં મળેલી અનેક બેઠકો બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુરુવારે વી.ડી. સતીસનના નામની…

Read More

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLA નો ભીષણ હુમલો: પાકિસ્તાની સેનાના મેજર સહિત અનેક સૈનિકો ઠાર

BLA Attack Pakistan Army પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સશસ્ત્ર જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો છે. આ ભીષણ હુમલામાં પાકિસ્તાની સેનાના એક મેજર રેન્કના અધિકારી સહિત અનેક સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ છે. ટાઈમ્સ નાઉ નવભારતના અહેવાલ મુજબ, BLA એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને પાકિસ્તાની…

Read More

રાજકોટ-ચોટીલા હાઈવે અકસ્માત: બસમાં આગ લાગતા 4 મુસાફરો જીવતા ભૂંજાયા , 10 ઈજાગ્રસ્ત

Rajkot Chotila Bus Accident Fire રાજકોટ-ચોટીલા હાઈવે પર ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક અને રુંવાડા ઊભા કરી દેતી દુર્ઘટના સર્જાઈ છે. સાંગાણી ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે પ્રચંડ અકસ્માત બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર ચાર કમનસીબ મુસાફરો જીવતા જ બળી ગયા હતા, જ્યારે 10…

Read More

ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

  Supplementary Exam Timetable ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા છે, તેમના માટે પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષા આગામી 11 જૂનથી 20 જૂન, 2026…

Read More